જીવન સંગ્રામ 2 - 1

(37)
  • 4.9k
  • 4
  • 2.2k

જીવન સંગ્રામ ફેસ 1 ના વાચકમિત્રોના પ્રતિભાવો એ મને જીવન સંગ્રામ ૨ લખવા માટે પ્રેરણા આપી છે .એ બદલ તમામ વાચક મિત્રોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર . આપના પ્રતિભાવો મારી કલમને વધુ વેગવંતી બનાવે છે .આશા રાખું છું કે જીવનસંગ્રામ 2 પણ તમને એટલી જ વધુ પસંદ આવશે . આપના સૂચનો હંમેશને માટે આવકાર્ય છે. કેમકે,આ મારું લેખન કાર્યમાં આ પ્રથમ પગલું હતું. આગળ પગલાં ભરવા માટે આપનો પ્રેમ, લાગણી, પ્રતિભાવ અને સૂચનો મને બળ પૂરું પાડશે . તો હવે આપણે જીવન સંગ્રામ ૨ શરૂ કરીએ.............. પ્રકરણ 1 ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલા પરમાનંદે રોપેલા