પ્લાન મુજબ તેઓ, સાંજના સમયે સુરજ ડુબતાની સાથે નીકળી ગયા. ત્યાં, જંગલમાં અંદર પ્રવેશ કરતા જ તેમણે મનુષ્યોની ગંધ આવી જતી. પરંતુ, અહીં સાથે કેટલાક વેમ્પાયર પણ હતા. અને તેમની પાસે કોઈ એવી ચીજ હતી જે થી તેઓને, માનવી કે, વેમ્પાયર ની ગંધ ન આવી શકે.આમ, તેઓ શાંતિપૂર્વક આગળ વધી રહ્યા હતા. જંગલ આવ્યું. પ્લાન મુજબ બધાય ગોઠવાઈ ગયા. પોઝીશન લઈ લીધી હતી. કન્ફર્મેશન આવી ગઈ હતી. હવે, એ ચીજ જે શરીર પર લગાવી હતી. તેનો અસર રહ્યો નહોતો. આમ, પિસાચો ને તેમની ગંધ આવી ગઈ હતી. અને અહીં આવવા માટે તેઓ, નીકળી ગયા હતા. તેઓ, એક વૃક્ષ થી બીજા