ચાંદ કા ટુકડા - 3

(35)
  • 3.8k
  • 5
  • 1.2k

નિધી અનુથી વધારે સમય નારાજ નોહતી રહી શકતી.. એટલે એ આ બધું ક્યારે ભૂલી ગઈ એની એને પણ ખબર ના રહી.. અનુ એ જયારે એને આ વિષયમાં પૂછ્યું ત્યારે એણે પાછલી બધી જ નારાજગી ભૂલી એની મદદ કરવાનું વિચાર્યું.. ''યાર, એક કામ કર.. એના ઘરે એક લેટર મોકલ..'' ''લેટર.. અરે ઈન્ટરનેટ નો જમાનો છે ને તું મને..'' નિધીએ એની વાત કાપતા કહ્યું.. ''તારો આ મિસ્ટર ગુમનામ મને ઈન્ટરનેટમાં ક્યાંય