ASSIGNATION

(14)
  • 1.9k
  • 1
  • 563

એક જોરદાર અવાજ સાથે એના મોબાઈલમાં એલાર્મ વાગ્યો. સવારના 4:00 વાગ્યાનો સમય હતો.એની બાજુમાં સૂતેલા આરવ એ એક ક્લાસિક ગાળ સાથે નિરવ ને એલાર્મ બંધ કરવા કહ્યું.નિરવે ઊભા થઈને એનો એલાર્મ બંધ કર્યો અને બાકીના બંને મિત્રો ને લાત મારતા મારતા જગાડ્યા. કેમકે આજે એ પાંચ મિત્રો તેમણે નક્કી કરેલી ભારતદર્શન ની યાત્રા પર જવાના હતા. આરવ અને નિરવ જાગીને પોતાની પથારી સરખી કરવા લાગ્યા જ્યારે જેમીસ કોઈપણ જાતની ચિંતા કર્યા વગર પાછો સૂઈ ગયો.જાણે આજે પણ એનો એ સામાન્ય રવિવાર જ હોય એમ...થોડીવ