સરળ સ્વભાવ અને સાદગી વાળુ જીવન જીવતા રમેશભાઈ ખેતી કરતા કરતા હવે તેને ત્રણ બાળકો થયા. ધીરે ધીરે તેઓ મોટા થવા લાગ્યા. રમેશભાઈએ છોકરા ને ભણાવવા મા કોઈ કસર બાકી ન રાખી. આખો દિવસ ખેતી મા કામ કરે સાંજે ઘરે આવી છોકરા ને ટ્યુશન કરાવતા તેને શું જરૂર છે તે જાણતા અને બીજે દિવસે લાવી દેતા. હવે બે મોટા દીકરા ને શહેરમાં ભણવા મોકલયા અને નાનો દીકરો હતો તે નાલાયક એટલે ભણવું તેને ગમતું ન હતું. એટલે તે રમેશભાઈ સાથે ખેતી મા મદદ કરવા લાગ્યો. રમેશભાઈ ના બંને મોટા દીકરા એક ડોક્ટર થયો અને બીજો વકીલ થયો. ઉમર થઈ એટલે