દિલ કહે છે - 8

(17.8k)
  • 4.8k
  • 3
  • 2.2k

"હા, દાદા તો આપણે કયાં હતાં..........???????" દાદા એ એક લાબો શ્વાસ લીધો ને પછી મારી સામે જોતા વાત ની શરૂઆત કરતા કહ્યું,"બેટા, સુનિતાની સાથે મારો કોઈ સંબધ નથી. પણ, અમે હંમેશાથી સાથે રહેતા હતા એટલે લાગણી સભર સંબધની કડી અમારા વચ્ચે જોડાઈ ગઈ. તે એકદમ પ્રેમાળ હતી. તેના પરીવાર સાથે તે એટલી ખુશ હતી કે તેની જાણે કોઈને તેની નજર લાગી ગઈ હોય...!!! સમયની સાથે બધું જ બદલાતું ગયું ને તેનો પરિવાર કોઈ મુશકેલીનો સામનો કરતો થઈ ગયો. પણ તેને હિમ્મત રાખી તે પરિવારને ડુબવા ન દીધો. મને નથી ખબર કે તેની પરેશાની શું હતી પણ હું એટલું જરૂર જાણતો