સંબંધો ની આરપાર... - પેજ - ૪૨

(58)
  • 4.5k
  • 1.9k

અદિતી એ તેનાં તથા પ્રયાગ નાં સંબંધ ની જાણ કરવા તથા ભવિષ્ય માં તેમનું ભણવાનું પૂરું કરીને તે પ્રયાગ સાથે લગ્ન કરવા માંગછે તે કહેવા તથા તે માટે તેનાં મમ્મી તથા પપ્પા ની રજા લેવા માટે ફૉન કરેલો છે, તથા આચાર્ય સાહેબ પણ તેમની લાડકી દીકરી ની આ માંગણી નો શું જવાબ આપવો તે અંગે વિચારો કરી રહ્યા છે.**********હવે આગળ(પેજ-૪૨)**********************આચાર્ય સાહેબ ના વિચારો ને તેમણેે અટકાવી દીધાાં,અને ફરીથી દીકરી અદિતી ની વાત ને સમજવા પ્રયત્ન કર્યો. એક અતી ધનાઢ્ય પરિવાર નો એક નો એક વારસો ધરાવતો તથા પોતે જ્યાં નોકરી કરેછે તેમના માલિક નો દિકરો, પ્રયાગ ઝવેરી ને અદિતી પોતાનું