એકલતા-પ્રેમનો એહસાસ

(23)
  • 2.7k
  • 2
  • 593

સાંજ થાય ગઈ હતી. સુરજ પોતાની રોશની સમેટવામાં હતો. રસ્તા પર ખૂબ જ ટ્રાફિક હતો.બધાને ઘરે પહોંચવાની ઉતાવળ હતી. આટલા બધા ઘોંઘાટ વચ્ચે પણ ઋત્વિકા બસની વિન્ડો સીટમાંથી શાંતિથી બધા ને નિહાળી રહી હતી. તે વિચારી રહી હતી કે "બધા ને કેટલી ઉતાવળ છે ઘરે જવાની કેમ કે બધા પાસે કોઈ એવું છે જે એમની રાહ જોવે છે, ચિંતા કરે છે. અને પોતે....". આ બધા વિચારો વચ્ચે એનું સ્ટોપ આવ્યું. એ બસમાંથી ઉતરીને યંત્રવત પોતાના ઘર તરફ ચાલવા લાગી. જો કે હવે તો ક્યાં એ