માનવતા

(18)
  • 2.2k
  • 5
  • 836

દરરોજ ની જેમ આજે પણ હું મારી બાઇક પર સવાર માં શોપ પર જઈ રહ્યો હતો. અચાનક મારો અકસ્માત થયો હું રોડ પર પડ્યો અને હું બેભાન થઈ ગયો. પછી મને ખબર નહી શું થયું. મારી આંખ ખૂલે છે તો હું દવાખાના એક પલંગ પર સૂતો હોવ છું સામે મારી નજર મારા બા-બાપુજી પર પડે છે. હું બોલ્યો બાપુજી હું અહીં કેમ ? મારા બાપુજી બોલ્યા બેટા તારો અકસ્માત થયો છે. તને પગમાં વાગ્યું છે ત્યારે હું પગ હલાવું છું ખબર પડી કે મને વાગ્યું છે.. બાપુજી બોલ્યા બેટા તારા પગ નું ઑપરેશન કરવું પડશે એટલે તને સિવિલ હોસ્પિટલમાં દાખલ