કાશી - 12

(63)
  • 3.7k
  • 6
  • 1.8k

રાજા અને કુંવર બન્ને ગાંડા થઈ જાય છે.. ત્યાંરે જ કસ્તૂરીના થોડા નાગો આવીને બન્નેને નાગલોકના કેદ ખાનામાં લઈ જાય છે અને પહેલાના રાજદરબારના લોકોએ પોતાનું સ્થાન સંભાળ્યું અને રાજાના સંમર્થન કરતાઓને પણ કેદમાં નાખ્યા....ફરી કસ્તુરીને રાજગાદી મળી.... પણ બધા નાગો મળીને શિવાને આ બધી વાતનો શ્રેય આપવા લાગ્યા.... નાગલોકમાં મોટો તહેવાર ઉજવાયો મા-બાપ પોતાના નાગબાળ સાથે રહી પ્રેમ વરસાવવા લાગ્યા... કસ્તૂરીએ આખા નાગલોકનો જમણવાર કર્યો અને એમાં માણસોનું જમવાનું શિવાના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવ્યું. બધાએ ધુમધામથી નાચગાન સાથે બે દિવસ પસાર કર્યા..... થોડા દિવસોમાં બધા પોતપોતાના જીવનમાં વ્યસ્થ થઈ ગયાં.... કસ્તૂરી પણ રાજના કામોમાં સમય