પ્રતીક્ષા (ભાગ -3)

(25)
  • 4.1k
  • 2.1k

સાક્ષી ઘણી આતુરતાથી રાહુલને જોઈ રહી હતી ... એટલા માં રાહુલે એના આંખ પર પટ્ટી બાંધી અને એના કાર માં બેસાડી ક્યાંક લઇ ગયો સાક્ષી સતત પૂછતી રહી પણ એના મોહક ચેહરો હવે ગિફ્ટ માટે તડપી રહ્યો હતો ... રાહુલે કાર ઉભી રાખી અને સાક્ષીને કાર માંથી બહાર ઉતારી .. પછી હળવાશથી રાહુલે સાક્ષીના આંખ પરથી પટ્ટી ઉતારી એના હાથ પકડી આંખ ખોલવા માટે કહ્યું .. સાક્ષીએ એકદમ હળવાશથી આંખો ખોલી ,જોયું તો એ બન્ને કોલેજના ગાર્ડનમાં હતા ....રાહુલ એકદમ ઉત્સાહથી ' સાક્ષી તને યાદ આવ્યું .. આજ થી ત્રણ વર્ષ પહેલાં આપણે બન્ને આજ દિવસે આજ તારીખે આટલા જ વાગ્યે પ્રથમવાર