સચી - 4

(28)
  • 4.6k
  • 2
  • 2.4k

આગળ આપણે જોયું કે પ્રોફેસર શ્રીકાંત બધાં ને રાત પણ પર્વત પર રહેવું પડશે એવું જણાવે છે . બધાં ને સર ની વાત માં તથ્ય લાગે છે. એમની સાથે આવેલો ગુરખો સારી જગ્યા જોઈ ટેન્ટ બાંધવાનું કામ ઉપાડી લે છે . શેખર , સચી , કાવ્યા , વિહાન, દિપ, જિનામેમ, ધૃવી, ચિનાર,શહેનાઝ, ૠચા, ફોરમ,મધુ, શૈલ, લવ,પંડ્યા સર , રુહી,બંદગી,વિશ્વાસ આટલાં જણા ફટાફટ કામ પર લાગ્યા . નિનિયા ને ટેન્ટ માં સુવાડી ..બધાં ઓલમોસટ ટેન્ટ માં . બધાં ના મન માં એ જ ફફડાટ હતો કે રાત માં કોઈ તોફાન ના આવે .સવાર પડે ને વાતાવરણ ખુલ્લુ જોવાં મળે.કોઈ ને આંખ