રુચિકેશ પહોચ્યા પછી મન એટલું ભારી હતું કે દિલ અને દિમાગ બંનેએ મને જકડી રાખી હતી. અહીં આવતા જ એક અહેસાસ ધેરી વળતો હતો ને લાગતું કે એવું ધણું છે જે મને અહીં બુલાવે છે. કંઇક તો લગાવ છે આ ભુમિ સાથે મારો જે મને કંઈ જ સમજાતું ન હતું. આમ તો આ જગ્યા જ એટલી રમણીય છે કે કોઈનું પણ મન મોહી લે. "વિશાલ, આ જગ્યા જોઇને મને એવું લાગે છે કે હું અહીં પહેલાં કયારે આવી છું. જયારે હું કયારે પણ નથી આવી. શું આ ખાલી મારો આભાસ હોય શકે???? " જે વાત મને નથી સમજાતી તે વિશાલને કેવી