દેશભક્તિની રસધાર

  • 4.6k
  • 1
  • 1.3k

આઝાદી ભીખમાં નથી મળી, લોહીની નદીઓ વહેતી કરી ત્યારે મળી છે અને આજે આપણે સુખ શાંતિથી જીવી શકીએ છીએ. તો થોડા નરબંકા વિશે મે લખવાનો પ્રયાસ કર્યો એ તમારી સમક્ષ રજૂ કરું છું. તો લાગે ભગતસિંહ આસપાસ છે.. મરેલી મનોવૃત્તિ વચ્ચે ક્યાંક રક્તનો છાંટો ઉડે, તો લાગે ભગતસિંહ આસપાસ છે, બાર ગાવે દેશ માટે એકાદ વિરલો ધતિંગે ચડે, તો લાગે ભગતસિંહ આસપાસ છે. વીતી જાય પેઢીની પેઢી અને યુગો બાદ કોઈ કોખે પેદા થાય એક પાગલ, ગળથૂથીમાં થોડું અમથું જૂનુનીનું ટીપું પડે, તો લાગે ભગતસિંહ આસપાસ છે. નફ્ફટ સતાધારીઓ અને પાંગળી એની ઘેલછાને દફનાવવી પડશે, જો ઓચિંતી કોઈ સભા બોમ્બના