હમસફર

(26.3k)
  • 2.8k
  • 7
  • 1.1k

ચિંતન બસ સ્ટેન્ડ પર બસ ની રાહ જોઈ રહ્યો હતો. બસ સ્ટેન્ડ માં બહુ ભીડ હતી નહીં. સવારનો સમય હતો. ત્યાં બસ તેના સમયે સ્ટોપ પર આવીને ઊભી રહી એટલે ચિંતન બસ મા સીટ લઈ બેસી ગયો. આ તેનું રોજ નું હતું પણ આજે જે સીટ પાસે બેઠો હતો. બસ આગળ ચાલી ત્યાં આગળ એક સ્ટોપ પર બસ ઊભી રહી ત્યાં એક છોકરી બસમાં ચડી ને ચિંતન ની સામેની સીટ પર બેઠી ગઈ. ચિંતને તે છોકરી ને પહેલી વાર બસ માં જોઈ તે ક્યારેય આ બસમાં જોવા મળી ન હતી. ચિંતન તેને જોઈ રહ્યો. તેનો હાવ ભાવ સાંત લાગી રહ્યો