સપનાનું વાવેતર

(38)
  • 5k
  • 2
  • 1.6k

રજતે કહ્યું પપ્પા પ્લીઝ મને ગ્રુપ સાથે જવા દોને. તમે કહી હતી તે કોલેજ જોઈન કરી ને , તમે કહો છો એટલુંજ કરું છું ને , તો મારી આ એક વાત માનો ને . ત્યાં હાજર મનસ્વીએ કહ્યું ખબરદાર જો તમે આને પરમિશન આપી છે તો . આમ ને આમ લાડ માં બગાડી દીધો છે દીકરાને . ૧૦ મી માં તો કઈ ઉકાળી શક્યો નથી અને માંડ કોમર્સમાં એડમિશન મળ્યું છે ને હવે ભણવામાં ધ્યાન આપવાને બદલે ભાઈસાહેબ કહે છે રોક બેન્ડ જોઈન કરવું છે અને બહાર શો કરવા જવું છે . ના ભાળ્યો હોય તો મોટો સંગીતઘરણાવાળો ,