યુદ્ધસંગ્રામ - ૨

(19)
  • 4.6k
  • 2
  • 1.9k

કાર્તિક પોતાની કેબિનમાં જઈને જોરથી ફાઈલને ફેંકે છે."સાલો બચી ગયો આજે જો ત્યાં તે આવ્યો નહોત તો ....પણ હવે નહીં બચી શકે "કોન્સ્ટેબલ ભોંસલે કેબીન આવે છે અને કહે છે " સર એક જબરદસ્ત માહિતી મળી છે દાદર કેસ વિશેની" કાર્તિકની આંખોમાં ચમક આવે છે "બોલ જલ્દી શુ માહિતી મળી છે ? ""સર દાદર બૉમ્બ બ્લાસ્ટ થયો તેના દોઢ કલાક પહેલા મુંબઇ એરપોર્ટ પરથી સલીમ છુરી અને ઇકબાલ શર્મા ( શર્મા અટક કેમ છે તે હાલ પૂરતું સસ્પેંસ છે) દુબઇ જવા માટે નીકળ્યા હતા." "હમ્મ.. તેઓ અત્યારે ક્યાં દેશમાં છે અને તેમના ફોન નંબરની એક્ઝેટ લોકેશન મને હમણાં જ જોઈએ. " સર,થોડું મુશ્કેલ