ધ એક્સિડન્ટ - 15

(43)
  • 3.3k
  • 2
  • 2k

માહિર ને સિટી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવે છે. ત્યાંથી પોલીસ ઇન્સ્પેકટર માહિર નો ફોન ચેક કરે છે . એમાં પ્રિશા નો મિસ્ડ કૉલ જોવે છે. આથી તેઓ તેને કોલ કરે છે. ઇન્સ્પેકટર : હેલ્લો .. પ્રિશા : હેલ્લો ... ઇન્સ્પેકટર : શું હું પ્રિશાજી સાથે વાત કરી શકું ? પ્રિશા : હા .. પણ તમે કોણ ? આ તો માહિર નો ફોન છે, તમારી પાસે ક્યાંથી ? ઇન્સ્પેકટર : જી હું ઇન્સ્પેકટર ચાવડા બોલું છું. માહિર નો બહુ જ ખરાબ રીતે એક્સિડન્ટ થયો છે ...તેમને સિટી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે .... પ્રિશા : what ... આટલું સાંભળીને