મારી ચૂંટેલી લઘુકથાઓ - 7

(12.9k)
  • 4k
  • 1
  • 1.9k

“આવો, જિંદગી સાથે કેટલીક વાતો કરીએ.” હા, અનુપમ ખેરે એક ટીવીમાં આવતી જાહેરાતમાં આમ જ તો કહ્યું હતું. એ પણ છેલ્લા સાઈઠ વર્ષથી પોતાની જિંદગી સાથે વાતો કરે છે પણ જિંદગીએ તો જાણે કે તેની વાત કોઈ દિવસ સાંભળી જ ન હતી.