સંબંધો ની સ્વિકૃતિ માં પ્રયાગ તથા અદિતી કેટલા અંશે ગંભીર છે, તથા આ સંબંધ માં આગળ વધી ને કોઈપણ વ્યક્તિ કે પરિવાર ને લેસ માત્ર દુઃખ નાં પહોંચી જાય તેની અગમચેતી રૂપે સ્વરા પ્રયાગ ની સાથે વાતચીત કરેછે.જ્યારે સ્વરા અદિતી નાં પરિવાર વાળા જો નાં કહે તો પ્રયાગ ની શું તૈયારી છે તે જાણવા માંગે છે...પ્રયાગ વિચારી રહ્યો છે..****************(હવેઆગળ)*****************પ્રયાગ સાચેજ વિચારો માં ખોવાઈ ગયો હતો કે ભાભી જે કહેછે તેવું સાચે સાચ જો થાય તો શુ કરવું જોઈએ ? એક સામાન્ય કર્મચારીઓને પણ તેમનાં પોતાના નિયમો હોય, તેમનો સમાજ હોય અને અસામાજિક બંધનો પણ હોય જ. હું ભલે અંજલિજી કે