જ્યારે પણ તમે દુ:ખી નિષ્ફળ થાવ ત્યારે આટલુ જરૂર વિચારો.૧) હું અડધે સુધીતો પહોચી ગયો છુ, હવે થોડુકજ વધવાનુ બાકી છે, જો હું ધીમે ધીમે પણ ચાલતો રહીશ તો એકને એક દિવસતો મંજીલ સુધી પહોચીજ જઈશ.૨) મારે ખુશ રહેવુ કે દુ:ખી તે માત્ર હુજ નક્કી કરીશ, મારા જીવનનુ કે સુખ દુ:ખનુ રીમોટ અન્ય કોઇ વ્યક્તીના હાથમા હોઇ શકે નહી એટલે મારે કોઇ પણ વ્યક્તીને કારણે દુખી થવાની કે હાર માની લેવાની જરુર નથી. હું શું કરી શકુ તેમ છુ તેની મને ખબર છે એટલે મારે પોતાને કોઇનાથીય ઉતરતી કક્ષાના સમજવાની જરૂર નથી. હું કોઇને પણ મને દુ:ખી કરવાની મંજુરી આપતોજ