એમ્બ્યુલન્સ...

(11k)
  • 4.4k
  • 2
  • 1.1k

એમ્બ્યુલન્સ. . વાર્તા…. દિનેશ પરમાર નજર -----------------------------------------------------------બસ એટલી સમજ મને પરવર દીગાર દેસુખ જ્યાંને જ્યારે મળે ત્યાં બધાના વિચાર દે મરીઝ ----------------------------------------------------------- બોપલની આજુ બાજુનો વિસ્તાર હજુ વિકસતો હતો. નવી પડેલી ટાઉન પ્લાનીંગ સ્કીમમાં ટાઉનશીપ અને સોસાયટીઓ બનવાની શરૂઆત થઈ હતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રજાને જરૂરી એવી એમેનીટીઝ નું આયોજન અને અમલવારી ચાલી રહી હતી. પણ ખૂબ ઝડપથી આ બધું થઈ રહ્યું હતું. બોપલ - શીલજ રોડપર પ્રખ્યાત બહુચર માના મંદિરથી આગળ જતાં વિશાળ પ્લોટસવાળા બંગલાઓની નવીજ બનેલી નામે