ચિતા

(21)
  • 3.6k
  • 3
  • 1k

?સગળતી ચિતા? ખુલ્લા મેદાનમાં રાખેલ ફોલાદી મજબૂત ખાટલામાં લાકડા ગોઠવવામાં આવ્યા, ફરતે લોકો ઉભા રહ્યા હતા. એક ગમગીન વાતાવરણ વચ્ચે થોડો ધીમો અવાજ સંભળાય રહ્યો હતો. ડાઘુઓ એ નનામીને ગોઠવેલ લાકડા પર રાખી. પગના અંગુઠાને છોડી નિસ્તેજ દેહ પર લાકડા ગોઠવવામાં આવ્યા. અને જેમ જેમ લાકડા શરીર પર ગોઠવાતા ગયા તેમ તેમ કફનને માથાના ભાગથી ખેંચતા ગયા. પૂરો દેહ લાકડાથી ઢંકાય ગયો. મૃતકના દીકરાએ પગના અંગુઠા પર અગ્નિ આપી, ઘી અને તલના કારણે આગ