યારા અ ગર્લ - 23

(33)
  • 4.2k
  • 3
  • 1.6k

પણ યારા હજુ ત્યાં જ ઉભી હતી. તે વિચારી રહી હતી, કે એક માતા પાસે આના થી વધારે શું અપેક્ષા રાખી શકાય. આટલા બધા વર્ષો દુઃખ વેઠયા પછી પોતાની દીકરી તેની સામે ઉભી છે છતાં તે ખુશ નથી. તેને પોતાની દીકરી ના જીવનની ચિંતા છે. તે ફરી એજ દુઃખ વેઠવા તૈયાર થઈ ગઈ જે તે અત્યાર સુધી વેઠી રહી હતી. તેને પોતાની કોઈ ચિંતા નથી. ત્યાં કેટરીયલે તેને પકડી ને હચમચાવી નાંખી ને બોલી, યારા તું સાંભળે છે? તું અહીં થી પછી તારી દુનીયામાં ચાલી જા. તારા જીવ ને અહીં જોખમ છે.યારા એ પ્રેમ થી કેટરીયલનો હાથ પકડ્યો અને તેને દોરી