પ્રેમ - 3

(14)
  • 4.6k
  • 1
  • 1.3k

રેખા આજે કૉલેજ વહેલી આવીહતી. તેણે મનોજને મલવા માટે પ્રોમીસ આપ્યું હતુ. મનોજ કાયમ રેખાની આઞળ પાછળ ફરતો હતો પણ રેખાને સામેથી કહેવાની હિંમત કરતો નહીં. એક દિવસ તેણે તેની બહેનપણીને વાત કરી અને છેવટે મૂલાકાત ગોઠવાઈ ગઈ. આમેય રેખાનો સ્વભાવ ગરમ હતો.તે ભાગ્યેજ કોઈની સામે નજર નાખતી.થોડી આમતેમ વાતો થયાં પછી મનોજ કહે હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવાની ઇચ્છા છે. રેખાએ તે વખતેેે જ રોકડો જવાબ આપી દીધો. એવી રીતે લગ્ન ના કરાય .તેતો મા બાપના આશીર્વાદ અને મરજી મૂજબ કરાય. મનોજને ખોટું લાાગ્યું. તેણે મનમાં ગાંઠ વાળી કે તને