અધૂરો પ્રેમ - 2

(41)
  • 3.8k
  • 1
  • 1.8k

આગળ જોયું કે જય અને આનંદ સ્ટીમરમાં લંડન જાય છે.તેઓ ત્યાં સાત દિવસ રોકાવાના હતા તેથી ત્યાં જલ્દી કામ પટાવી બચેલા ત્રણ દિવસ લંડન ફરવાનું વિચારે છે. જય અને આનંદ તેમજ તેમના સાથીઓ લંડનનાં અલગ અલગ સ્થળોની મજા માણતા હતાં. ફરીને રાતે તેઓ હૉટલ જતાં જ હતાં કે રસ્તામાં એક બેફામ કાર આવીને જય અને આનંદને અડફેટમાં લઈ લે છે. આનંદને નાની એવી ઈજા થાય છે પણ જય ની હાલત એકદમ ગંભીર બની જાય છે. આનંદ ઊભો થઈ જય પાસે ગયો. જયનું લોહી વહેતું જોઈ આનંદ એ આજુબાજુ લોકો પાસે મદદ માંગી ત્યારે એક મહિલાએ એમ્બ્યુલન્સને બોલાવી અને જયને હોસ્પિટલમાં