લવ ઇન સ્પેસ - 4

(36.9k)
  • 5.7k
  • 7
  • 2.7k

લવ ઇન સ્પેસ પ્રકરણ -4 અગાઉ તમે વાંચ્યું..... અંતિમ ફ્લાઈટના “Traveller X” સ્પેસ શીપમાં એવલીન રોઝ પણ Hope ગ્રહની યાત્રાએ જઈ રહી હતી. સ્પેસમાં અણધાર્યા અકસ્માતના કારણે ભૂલથી જાગી ગયેલી એવલીને પોતાનાં સ્વાર્થ ખાતર સ્પેસશીપમાં અન્ય એક યાત્રી ડો. જોયને જાણી જોઇને જગાડી દીધો. જોયને આ વાતની નથી ખબર કે તેને એવલીને જગાડ્યો છે. હવે આગળ વાંચો.... *** જોય તેની જોડે શું કરશે એવાં વિચારોનાં વમળમાં ફસાયેલી અને બેભાન થવાની એક્ટિંગ કરી રહેલી એવલીન નહોતી નક્કી કરી શકતી કે જોય રૂમમાં છે કે નહિ. બેડ ઉપર બેભાન થવાની એક્ટિંગ કરી રહેલી એવલીને આખરે થોડીવાર પછી હળવેથી તેની જમણી આંખ જરા