રહસ્ય - ૨.૫

(40)
  • 4.5k
  • 6
  • 1.7k

લબુઅન બાજો પોહચી ગયા હતા. સફરમાં ખૂબ જ થાક લાગ્યો હતો. આ એક મિશ્રિત ટાપુ લાગતો હતો. પ્રવાસ,માછીમારી,કુદરતી સંસાધનોનું કેન્દ્ર રહ્યું હતું.આકાશ સ્વચ્છ હતો. અમને કોઈ લેવા માટે આવ્યું ન હતું! તે જાણીને અમને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. મૈ અને રાજદીપે જાતે જ હોટેલ બુક કરી આરામ કરવાનું નકકી કર્યું હતું.અહીંની જીવન શૈલી ગમી જાય તેવી હતી. ટાપુ પ્રવાસન અને માછીમારી બને માટે હતું. લીલું સમુદ્ર અને ટાપુની આસપાસ સમુદ્રની અંદરથી ફૂટી નીકળેલા પહાડો! મીઠી ખુશ્બૂદાર રેતી! ન્યૂડ આકાશમાં સુતેલા રૂપાળા જીસમો! અહીંની એક આગવી ઓળખ હતી. અહીં મોટા ભાગના ટાપુઓ અને અહીંના રહેવાસીઓનો મૂળ વ્યવસાય માછીમારી અને પ્રવાસન