નજર નજર માં

(12)
  • 2.2k
  • 2
  • 670

" નજર નજર માં ".... " માયા ,જલ્દી કર,આ પટેલ સાહેબ આપણ ને books નહીં આપે.. હમણાં કોલેજ નો બેલ પડશે. જલ્દી કર અને લાયબ્રેરી માં જઈએ." સ્વેતા બોલી. ." અરે સ્વેતા તું ચિંતા ના કર.આ પટેલ સાહેબ મને ઓળખે છે.તેઓ પહેલાં મારા ફળિયામાં જ રહેતા હતા અને હવે સોસાયટી માં રહેવા ગયા છે." માયા બોલી.