વેમ્પાયર - 6

(62)
  • 3.9k
  • 7
  • 1.8k

સવાર પડી. બધાય તૈયાર થઈ અને બહાર આવ્યા. સવારનો નાસ્તો ટેબલ પર મુક્યો હતો. બધાય એ ચા-નાસ્તો પતાવ્યો. ત્યારે તેમને ખબર પડી કે, પીસાચો અહીં છે જ નહીં! તેઓ, આશ્ચર્યમાં પડી ગયા. "આ પીસાચો ગયા કયાં?" નયન એ પ્રશ્ન કર્યો. "અરે, મૂર્ખાઓ! એ પીસાચો છે. અને અત્યારે ધુપ છે. આ ધુપમાં તેઓ, બહાર થોડી નીકળે!" માનસી એ કહ્યું. "તોહ, હવે શું કરશું? મતલબ વેતાલપુર જવું છે કે, નહીં?" રાજ એ પ્રશ્ન કર્યો. "હવે, તેમના આવવાની રાહ તોહ ન જોઈ શકીએ ને? આપણને અત્યારે જ નીકળી જવું જોઈએ." નયન એ કહ્યું. આમ, તેઓ ત્યાં થી વેતાલપુર જવા માટે નીકળી રહ્યા