પ્રેમ ની સજા - ભાગ-૧૫

(52)
  • 3.2k
  • 1.5k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે સંજય ના લગ્ન જેની સાથે હતા એ બીજી કોઈ નહી પણ આશા જ હતી, મનોજ લગ્ન પ઼છી સંજય ને મળીને બધુ પુછે છે સંજય બધુ કહે છે. એ વાત મનોજ વિજય અને સુજલ ને કહે છે બંન્ને જણા આશા ને હકીકત કહેવા ની વાત કરે છે, હકીકત સાંભળી આશા મનોજ સામે જોયા જ કરે છે હવે જોઈએ આગળ. . મનોજ સામે એકધારી નજરે આશા ના જોવા થી વિજય અને સુજલ પણ ખુશ થઈ