મારી ચૂંટેલી લઘુકથાઓ - 4

(19)
  • 4.7k
  • 1
  • 2.3k

આ તમે તમે જે ત્રણ માળનું સફેદ ભવન જોઈ રહ્યા છો તેને બંસલ કુટીર કહે છે. ભાઈ, જરાય આશ્ચર્ય ન પામતા, તેના માલિક જગદીશલાલ બંસલ તેને કુટીર જ માને છે. તેમનું બાળપણ અને યુવાની ઝુંપડીમાં જ વીત્યું છે અને તેઓ ભગવાનનો ખૂબ આભાર માને છે કે તેણે તેમને બધુંજ આપી દીધું છે. અને આથીજ તેઓ પોતાના ઘરને પ્રભુની કુટીર માને છે.