યુદ્ધસંગ્રામ - ૧

(22)
  • 5.1k
  • 5
  • 2k

પ્રસ્તાવના કહેવાય છે કે આ દુનિયા દોરંગી છે.અહીંયા દરેક પ્રકારના માણસો જોવા મળે છે.સૌ પોત પોતાની વિચારધારા મુજબ જીવે છે.પણ કહેવાય છે કે સત્ય અને અસત્ય બંને સાથે ના હોય. આ નોવેલ એક સંગ્રામ છે સત્ય અને અસત્ય વચ્ચેનો, આ સંગ્રામ છે સ્વાર્થ અને નિઃસ્વાર્થ વચ્ચેનો.તો શરૂ કરીએ આ સંગ્રામ - યુદ્ધસંગ્રામ.******************************************** મુંબઇ - ભારતની માયાનાગરી કે જે કોઈ દિવસ અટકતી નથી.આ શહેર ફિલ્મનગરી,બિઝનેસ હબ માટે પ્રખ્યાત છે તોઅન્ડરવર્લ્ડ માટે બદનામ છે.આ ઉપરછલ્લા શાંત જણાતા શહેરમાં અંદરનો કોલાહલ ધ્રુજાવી નાખે એટલો ખતરનાક છે.સૌ કોઈ પોતાની રચેલી દુનિયામાં