મહાબળેશ્વર પહોંચ્યા પછી હોટેલ બુક કરવાની હતી પણ ભાવીનભાઈ એ કહ્યું, "હોટેલ બુક થઈ ગઈ છે, થોડું ચાલવું પડશે અહીં નજીક માં જ છે" "આ હોટેલ બુક ક્યારે કરી?" મેં પૂછ્યું ભાવિન ભાઈ એ કહ્યું, "અમે 10-15 દિવસ પહેલા જ અહીં ફ્રેન્ડ્સ સાથે આવ્યા હતા અને જે હોટેલ મા અત્યારે જવાનું છે તે હોટેલ મા જ રોકાયા હતા સાથે હોટેલ પણ સારી હતી અને આપણું પ્લાનિંગ પણ ફિક્સ હતું એટલે ત્યારે જ હોટેલ બુક કરી દીધી કેમ કે અત્યારે દિવાળી અને આ સમયે હોટેલ મળવી મુશ્કેલ" ભાવિનભાઈ આગળ ચાલે ને અમે બધા પાછળ - પાછળ ને લગભગ....