સાચા પ્રેમનું પરિણામ - વિરહ

(15)
  • 5.6k
  • 1.2k

પરમ, હજુ કેટલી વાર, ચલ ને જલદી કર.પરમ : આયો ભાઈ બસ એક જ મિનિટ, ઘડિયાળ પહેરું છું. તમે બાઇક કાઢો.ઓકે (જીગર એ કહ્યું) પરમ અને જીગર બંને ભાઈ હતા. બંને ભાઈઓ એકદમ શાંત, પરમનો સ્વભાવ થોડો વધારે જ રમુજી અને જીગર તો પોતાની બોલવાની કલા થી બધાને મોહિત કરી દેતો. બંને ભાઈઓ નો સ્વભાવ ખૂબ જ સરસ હતો. અમદાવાદ શહેરમાં બંને ભાઈ રહેવા લાગ્યા હતા અને બંને એક માસ માં તો પોતાની આવડત પ્રમાણે નોકરી શોધી ચૂક્યા હતા. પરમ એક પ્રાઇવેટ બેંક માં જોબ કરતો અને જીગર એક સ્કૂલ માં ટીચર હતો. બંને લાઇફ માં ધીરે ધીરે આગળ વધી રહ્યા