શ્રીરામ નો અર્થ. - શ્રીરામ નવ ની સંખ્યા

(12)
  • 7.5k
  • 2
  • 2.1k

શ્રીરામ શબ્દ આમ જોઈએ ત્રણ અક્ષરથી બનેલો છે . શ્રી -રા - મ, . પણ આ શબ્દના અક્ષર અક્ષર ની સંધિ છૂટી પાડી અને જોઈએ તો કેટલાક અક્ષર થાય છે ? ' ૭ ' . અને એટલે જ કદાચ રામચરિતમાનસમાં તુલસીદાસજી પહેલા જ સાત શ્લોકોનું વર્ણન કર્યું છે ! ! અને પછી શ્રીરામચરિત માનસની શરૂઆત કરે છે . એ તો થઈ તુલસીદાસ ની વાત . શુંકામ ? ને કયા કારણે સાત શ્લોકો લખ્યા ? એ આપણો વિષય અત્યારે નથી . આજ એ ચર્ચા છ કે શ્રીરામ એમના 7 વર્ણોને ની અંદર એમના 'નવ' નવ અર્થ કરવા છે . શ્રી રામ