દિલ કહે છે - 4

(27)
  • 5.1k
  • 4
  • 2.5k

વિશાલે મુકેલા પ્રસ્તાવ પર હું શું કહું તે સમજમાં નહોતું આવતું. દિલ તેની વાત સાંભળી ગુજી તો ઉઠયું હતું પણ આટલી જલદી......!!! વિચારોની સાથે જ હું દરીયાઈના લહેરાતા મોજાને જોવામાં તલ્લીન બની ગઈ. મે સપને પણ કયારે વિચાર્યુ ન હતું કે હું વિશાલ સાથે જિંદગી જીવી. ને અચાનક તેને મુકેલી પ્રપોઝ પર તેને મને વિચારવા મજબુર કરી દીધી. અમારી વચ્ચે ખાલી દોસ્તીનો સંબધ છે તે હું જાણતી હતી. પણ તેના મનમાં મારા પ્રત્યે શું છે તે હુ નહોતી સમજી શકતી. " સાયદ, એવુ બની શકે. પણ હજુ હું તે વાતમાં પ્રિપેર નથી. જે સંબધ ખાલી દોસ્તીનો જ છે તેને દોસ્તીનો રહેવા