કોટડીમાં બંધનાવસ્થામાં કેદ સોમ પોતાનાથી નિરાશ થઈને એક ગીત ગઈ રહ્યો હતો જેના શબ્દોથી તે કોટડીની દીવાલો ધ્રુજી રહી હતી . ગીત સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના મિશ્રણથી બન્યું હતું . ધર્મનાશનાય , જાતિવિનાશાય રક્ષ સંસ્કૃતિ સ્થાપયામિ , રાવણોહ્મ રાવણોહ્મ શોષિતસ્ય ઉત્કર્ષયઃ , સદજન ઉત્થાનાય રક્ષ સંસ્કૃતિ સ્થાપયામિ , રાવણોહ્મ રાવણોહ્મ સુર પરાજયાય , અસુર વિજયાય રક્ષ સંસ્કૃતિ સ્થાપયામિ , રાવણોહ્મ રાવણોહ્મ સપ્તદ્વીપસ્વામી , દક્ષિણાર્ણ્ય સ્વામી પૌલત્સ્ય વૈશ્રવણ પુત્ર , રાવણોહ્મ રાવણોહ્મ ઇંદ્રજીતસ્ય તાત , જ્ઞાની કુંભકરણસ્ય ભ્રાત મહાશિવભક્ત ચતુર્વેદ જ્ઞાની , રાવણોહ્મ રાવણોહ્મ