મારી ચૂંટેલી લઘુકથાઓ - 2

(23)
  • 5.9k
  • 2
  • 3.3k

શહેરનું પ્રખ્યાત ટાગોર થિયેટર ખીચોખીચ ભરાઈ ચૂક્યું છે. જે દર્શકોને સીટ નથી મળી તેઓ દીવાલને ચોંટીને ઉભા છે. રંગમંચના પિતામહ કહેવાતા નીલાંબર દત્ત આજે પોતાની અંતિમ પ્રસ્તુતિ આપવા જઈ રહ્યા છે. હોલની રોશની ધીમેધીમે ઝાંખી પડી રહી છે, રંગમંચનો પડદો ઉઠી રહ્યો છે.