પ્રેમનું અગનફૂલ - 11 - 3

(73)
  • 5.8k
  • 7
  • 2.2k

ધીર ધીરે આતંકવાદીઓએ કદમ, રસીદ અને સુલેમાનને ચારે તરફથી ઘેરી લીધા, બધા આતંકવાદીઓ પહાડોની ટોચ પર હતા. જ્યારે કદમ, રસીદ, સુલેમાન ધરતી પર એક પહાડીની વચ્ચે છુપાય હતા. તેઓની રાયફલોની ગોલીઓ ખત્મ થઇ ચૂકી હતી. અચાનક જોરદાર અટ્ટહાસ્યના અવાજથી ચોંકીને ત્રણેએ ઉપર નજર કરી તેઓ જ્યાં છુપાયા હતા, તે પહાડીની ટોર્ચ પર અફઝલ ઊભો હતો. તેના હાથમા રિવોલ્વર હતી અને રિવોલ્વરને તે ત્રણે સામે તાકી જોરજોરથી ક્રૂર અટ્ટહાસ્ય કરી રહ્યો હતો.