માનવી ની માનવતા સામે પડકાર

  • 5.7k
  • 2
  • 1.4k

આજ નો માનવ કોઈ બીજા ને સલાહ આપવાનો મોકો મળ્યો નથી કે અસંખ્ય સલાહો આપી દે છે. જ્યારે પોતાની જાતને સુધારવાની વાત આવે તો એ જ માણસ નિઃશબ્દ બની જાય છે. આજે એક છોકરીને ઘર બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.તે સુુુરક્ષિત રહે એટલા માટે ઘરમાં કેેદ કરવામાં આવે છે.પરંતુ,આ સમાજ જે છોકરાઓ થી છોકરીઓ સુરક્ષિત નથી તે છોકરાઓને કેદ શા માટે નથી કરતી? છોકરીને હંમેશા એક જ વસ્તુ શીખવાડવામાં આવે છે.ઘરનુ કામ કરવાનું અને પરિવાર નું ધ્યાન રાખવું.પણ આજે કોઈ