સમય અને નસીબ

  • 3.5k
  • 921

આ એ જ સમય ની વાત છે જે કોઈની રાહ જોવા માટે ઊભો રેહતો જ નથી.કયારેક સારા સમયમાં ખોટા માણસો મળી જાય છે.તો કયારેક ખોટા સમયમાં સારા માણસો.પણ સાચા અને સારા માણસોને તો ત્યારે જ પરખાય જયારે સમય તમારો ખરાબ ચાલતો હોય ને એ તમારો સાથ આપે.બાકી તમને તો ખબર જ છે....કળિયુગની આ દુનિયા તો રૂપિયા અને દેખાવવાળા પાછળ ઘેલી થઈ ગઈ છે.અમુક લોકો એવા પણ જોયા છે જે એમના નસીબના આધારે જીવે છે....એમને તો એમ જ છે કે નસીબ માં લખ્યું હશે તો મળશે અને નસીબમાં લખ્યું હશે તો થઈ જશે.પણ કોઇવાર ભગવાન તમને સમય આપે છે અને મોકો પણ