મહત્વાકાંક્ષા નું ભારણ...

(12)
  • 3.4k
  • 746

આજની આ દેખાવડા જીવનમાં માતાપિતા એ ખુબ જ બાળકો પર અભ્યાસ નું દબાણ આપે છે. આ વાત મોટા બાળકો ની નહીં પણ નર્સરી માં ભળતા જ એક બાળક ની સત્યઘટના છે.  વેદ હજી તો સાડા ત્રણ વર્ષ નો છે. વેદ ખુબ જ મસ્તી વાળો છોકરો છે. અને ગોળમટોળ પણ. વેદ ને ક્યારે પણ રડતાં કે ઉદાસ દેખ્યો જ નથી કોઈને. સ્કૂલ શરુ થઇ. વેદ ને નર્સરી માં મુક્યો. સ્કૂલ માં લેવા મુકવા વેદની મમ્મી રીટા બેન જ આવતા. તેવી રીતે બીજા પણ બાળકોને તેમની મમ્મી લેવા મુકવા આવતી. બાળકો ના સ્કૂલ છૂટે એના પહેલા જ બધી મમ્મીઓ 10 મિનિટ