ધી ટી હાઉસ - 7

(62)
  • 3.5k
  • 3
  • 1.4k

સુનિલ નું શરીર બેકાબુ થઈ ગયું હતું. સુનિલ ગામ તરફ વધી રહ્યો હતો. મેંપા ભગત રહ્યા નહોતા. તાંત્રિકો ભાગી નીકળ્યા હતાં. લખા ની આત્મા હવે, શક્તિશાળી બની ચુકી હતી. આ વાત થી અજાણ ગામ વાસીઓ મેળામાં ફરી રહ્યા હતા. સુનિલ ની અંદર રહેલી આત્માએ ત્યાં, બેઠેલા એક વૃદ્ધને ગળે થી પકડ્યો. ત્યારબાદ, એ વૃદ્ધ ને ચાકુ વળે ત્યાં જ ચીરી નાખ્યો. એક યુવાન વરચે આવ્યો. એ યુવાન ને અણીદાર લોખંડ ના પતરા વડે ચીરી નાખ્યું. ત્યારબાદ, સુનિલ ચગડોળમાં ચઢ્યો. અને ત્યાં બેઠેલા બે યુવાનોને ઉપર થી નીચે ફેંક્યા. બંને નું સંપર્ક ચગડોળ સાથે થયું. બંને ના માથા ફાટી નીકળ્યા. આસપાસ