પેહલા પેહલા પ્યાર હૈ !! - 19 - Last Part

(55)
  • 3.9k
  • 2
  • 1.5k

(આગળના ભાગ માં જોયું કે પાયલ અને અંશ ફરી એક વાર મળે છે..પરંતુ અંશ ને લાગે છે કે પાયલ ના લગ્ન ફરી થઈ ગયા છે..એટલે એ પાર્ટી માં નેહા ને બોલાવીને એની સાથે સગાઇ કરે છે અને આં બધું જોઈને પાયલ તૂટી જાય છે..એટલે એ દોડતી દોડતી gate ના બહાર જતી રહે છે..અને રોડ પર બેસીને રડવા લાગે છે..હવે આગળ) પાયલ રોડ પર બેસીને જોર જોર થી રડતી હોય છે..અને ત્યાં અંશ આવી જાય જાય છે અને ગાડી માંથી નીચે ઉતરી ને પાયલ જોડે જાય છે.. પાયલ અંશ સામે જોવે છે અને ઊભી થઈને ચાલવા લાગે છે.. ત્યારે અંશ પણ