ક્યારેય હાર ન માનો - 1

(14)
  • 3.6k
  • 3
  • 1.5k

માની લ્યો કે કોઇ બે વ્યક્તી છે જેમને ચીત્રો દોરતા બીલકુલ આવળતુ નથી અને તેઓ સાથે બેસીને ચીત્ર દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે દેખીતુજ છે કે બન્ને વ્યક્તી પ્રથમ વખતજ ચીત્ર દોરતા હોવાથી તેમના ચીત્રો જોઇએ તેવા સારા બનતા નથી જેથી બન્ને વ્યક્તીઓ નિરાશા અનુભવે છે. હવે બને છે એવુ કે એક વ્યક્તી નીરાશા ખંખેરી ચીત્ર બનાવવા માટેની ચારે બાજુથી માહિતીઓ મેળવે છે, તેનો અભ્યાસ કરે છે અને ચીત્ર બનાવવા પર પોતાનો હાથ બેસી જાય તે હદ સુધીની સતત પ્રેક્ટીસ કરે છે જ્યારે બીજો વ્યક્તી નિષ્ફળતાને કારણે એવુ વિચારવા લાગે છે કે આ કામ મારુ નથી