કોલેજગર્લ - ભાગ-9

(107)
  • 9.7k
  • 4
  • 5.9k

ભાગ 9 શરૂ.... “એમાં એવું છે ને ડોકટર સાહેબ ઘણા લોકો પોતાના કામ ને અને પોતાની જવાબદારીઓને અધૂરા છોડી દેતા હોય છે અને તેને પૂરું કરવા આ કેસ રિપોપન કરવો ફરજીયાત હતો” ઇન્સ્પેકટર અક્ષયે ડો.શર્માને કહ્યું.“અરે!!ખૂબ જ સરસ વાત કહેવાય,તમે ખૂબ જ આગળ વધો તેવી શુભેચ્છાઓ ઇન્સ્પેકટર સાહેબ અમારી પાછી કપિ જરૂર પડે તો યાદ કરી લેજો પોસ્ટમાર્ટમ રિપોર્ટ ની કોપી આગળ ડેસ્ક ઉપર રિસેપ્સનિસ્ટ આપી દેશે ધન્યવાદ.” ડો.પ્રદીપ શર્માએ ઇન્સ્પેકટર અક્ષયને કહ્યું.હવે ડો.પ્રદીપ શર્મા સાથે વાત કરીને ડોકટર ના હાવ ભાવ ઉપરથી અક્ષયને શક જાય છે કે આ ડોકટર કાંઈક તો છુપાવવાની કોશિશ કરે