અધૂરો પ્રેમ - 1

(46)
  • 5.1k
  • 4
  • 2.3k

એક વ્યક્તિ ઘરની બહાર ગાર્ડનમાં પેપર વાંચતા બેઠેલા હતાં.ત્યાં ઘરમાંથી તેર વર્ષની એક છોકરી દોડીને આવતી હતી.તેના હાથમાં કશુંક હતું. દાદુ......દાદુ, આ કોણ છે? તેણે ફોટો બતાવતાં કહ્યું. આ તને કયાંથી મળ્યો? જયવીર ઉર્ફે દાદુ એ કહ્યું. દાદુ.....પહેલાં એ તો કહો આટલી બ્યુટીફૂલ છોકરી છે કોણ? ખુશીએ પુછયું. દાદુ ફોટો જોતાં વિચારમાં ડૂબી ગયા. ખુશીએ બે વાર કહ્યું દાદુ....દાદુ ....ત્યારે તેનાં દાદુ નું ધ્યાન ખુશી તરફ ગયુ. દાદુ.....ક્યાં ખોવાઈ ગયા...કહોને...આ કોણ છે.? ખુશીએ કહ્યું. એ....હું નથી જાણતો... દાદુ એ કહ્યું. ઓહ્....દાદુ હું હવે નાની નથી રહી......તમારા કબાટમાં દાદીનાં ફોટા સાથે આ ફોટો પણ સાચવીને મુક્યો હતો..અને આને હું તો જાણતી નથી એટલે