યારા અ ગર્લ - 21

(29)
  • 3.7k
  • 2
  • 1.5k

રૂપ બદલવાના કારણે કોઈ તેમને ઓળખે તેમ નહોતું. બન્ને મહેલમાં પ્રવેશ્યા અને ત્યાં થી રાજકુમારી કેટરીયલ પાસે ગયા. રાજકુમારી ચુપચાપ આંખો બંધ કરીને બેસેલી હતી. ફિયોના અને બુઓન તેની સામે જઈ ને ઉભા રહ્યા. તેઓ પોતાના મૂળ રૂપમાં આવી ગયા.રાજકુમારી કેટરીયલ, ફિયોના બોલી.અચાનક આવેલા અવાજ થી કેટરીયલે આંખો ખોલી. સામે ફિયોના ને જોઈ એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ. ફિયો....ના બોલતાં બોલતાં રાજકુમારી ઉભી થવા ગઈ પણ એ અશક્તિ ના કારણે નીચે પડવા ની હતી પણ ફિયોના અને બુઓને તેને સંભાળી લીધી.રાજકુમારી સંભાળો, ફિયોના બોલી.ફિયોના તું આવી ગઈ? હું તમારી રાહ...ને વાક્ય અધૂરું રહી ગયું. રાજકુમારી બેભાન થઈ ગઈ.રાજકુમારી રાજકુમારી ફિયોના બોલતી રહી પણ