સુખ ક્યાં મળશે ?

  • 3k
  • 1
  • 776

" સુખ ક્યાં મળશે?? " આ આર્ટિકલ વાંચ્યા પછી તમને થોડે અંશે સંતોષ થશે કે સુખ મળ્યું મને,જેમ મને રચના કરીને મળશે. સુખનો સીધો મતલબ છે આનંદ ઠીક જ છે ને? શાયદ મનુષ્યને સુખ એટલે જ્યાં તે હસી શકે અને જીવનના જે પળ તે વિતાવી રહ્યો છે તેમાં માનસિક શાંતિ મળે એવું જ હોય તો જ દુઃખ કોઈને નથી ગમતા ને,ભાગ્યે જ કોઈ દુઃખને અપનાવે છે નહિતર ' આયખું આખું વીતી જાય છે સાહેબ દલીલો અને દુવાઓ કરતા કરતા ',કોના ભરોસે બેઠા છો? ભગવાનના કે પછી ભાગ્યના? ના સમજ્યા શુ કીધું?ચલો એક નાની વાર્તાથી સમજીએ,નવીનભાઈ અને સમીરભાઈ પાક્કા પાડોશી એક છે